Happy Birthday - એવરગ્રીન રેખા વિશેની આ વાતો શુ તમે જાણો છો ?

Last Updated: ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (10:10 IST)
અને રેખાના ચર્ચા જ્યારે વધવા માંડી ત્યારે અમિતાભની પત્ની જયા ચિંતિત થઈ ગઈ. એણે  અમિતાભ પર દબાણ નાખ્યું કે રેખા સાથે ફિલ્મ ન કરવી જોઈએ. રેખાને આ વાત ફિલ્મ નિર્માતાએ જણાવી કે અમિતાભ હવે રેખા સાથે ફિલ્મ કરવા નથી ઈચ્છતા. જ્યારે અમિતાભને રેખાએ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે આ વિશે હું  એક પણ શબ્દ બોલી શકીશ નહી તેથી મને કંઈ ન બોલવુ. 
 
                                                      શું થયું મુક્કદર કા સિકંદરના ટ્રાયલમાં વાંચો આગળના પાન પર ..  
 


આ પણ વાંચો :