જો કિસ્મત નથી આપી રહી સાથ, તો અંગૂઠામાં પહેરો આ ધાતુની વીંટી

Last Updated: બુધવાર, 3 જુલાઈ 2019 (17:39 IST)
જીવનમાં કયારે-કયારે લાગે છે કે અમે પોતાની સરળતા માતે બધી કોશિશો કરી રહ્યા છે પણ સફળતા હાથ નથી લાગતી. ત્યારે લાગે છે કે કદાચ અમારું નસીબ જ ખરાબ છે કે સાથે નહી આપી રહ્યા છે. આજે અમે તમને એક સરળ ઉપાય જણાવી રહ્યા છે જેને કર્યા પછી તમારી કિસ્મત
ચમકી શકે છે.

અમારી હાથની દરેક આંગળી કોઈ ન કોઈ ગ્રહથી સંકળાયેલી છે. તે ગ્રહોને ખુશ કરવા માટે અમે આંગળીઓ પર કેટલીક ખાસ વસ્તુ ધારણ કરવી પડે છે. જો તમે તમારું નસીબ સુધારવું છે તો તમને તમારા અંગૂઠામાં ચાંદીનો છ્લ્લો ધારણ કરવું પડશે.

હસ્તરેખા શાસ્ત્રને શુક્રથી સંબંધિત ગણાયું છે અને શુક્રને સુધારવા માટે અમે ચાંદી ધારણ કરવી હોય છે. અંગૂઠાથી સંબંધિત જ્યોતિષ ઉપાય તમને સુખ સુવિધાથી પરિપૂર્ણ જીવન આપી શકે છે.


આ પણ વાંચો :