1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : શુક્રવાર, 20 મે 2022 (01:07 IST)

હથેળી પર આવી રેખા હોવાથી મળે છે ભાગ્યનો ભરપૂર સાથ, ક્યારે નહી હોય પૈસાની કમી

palm astrology prediction
જ્યોતિષમાં કોઈ માણસની કુંડળી જોઈ તે માણસના સુખ અને દુખના દિવસોની ભવિષ્યવાણી કરાય છે. તે સિવાય જ્યોતિષમાં એક બીજી વિદ્યા છે. જેનાથી માણસના સ્વભાવ અને ભવિષ્યના વિશે ઘણુ કઈક જણાવીએ છે. તેને હસ્તરેખા જ્યોતિષ કહેવાય છે. હસ્તરેખા જ્યોતિષના માધ્યમથી હથેળી પર બનેલી રેખાઓ અને આકૃતિઓથી માણસના ભાગ્યશાળી હોવાના વિશે ખબર પડે છે. 
 
જે લોકોની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી જાય તો તે માણસ ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમના જીવનમાં કામની કમી ક્યારે નહી હોય. ખૂબ પૈસા કમાવે છે. 
 
જે લોકોની હથેળી ભારે અને પહોળી હોય છે સાથે આંગળીઓ કોમળ અને નરમ હોય છે તે માણસ ખૂબ ધનવાન હોય છે. એવા લોકોને ધનની કમી નહી હોય. 
 
જે લોકોના હાથમાં સૂર્ય પર્વ ઉભરેલું હોય છે અને સૂર્ય પર્વતથી કોઈ રેખા નિકળતા ગુરૂ પર્વત પર જઈને મળતી હોય એવા લોકો સરકારી અધિકારી બને છે અને ખૂબ સમ્પતિ બનાવે છે. 
 
હથેળી પર ત્રિભુજની આકૃતિ બનતા પર માણસ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
જો અંગૂઠા પર ચક્રનો નિશાન હોય તો તે માણસ ખૂબ ભાગ્યશાળી કહેલાવે છે. તેને સફળતા મોટું જીવન મળે છે અને તેમના ક્ષેત્રનો મહારથી ગણાય છે.