ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (11:38 IST)

આ 2 રાશિવાળાઓને કાળો દોરો ન પહેરવુ જોઈએ જીવન બરબાદ થઈ જશે

મેષ- આ રાશિનો સ્વામી મંગળ દેવ છે જ્યોતિષશાસ્ત્રના મુજબ મંગળ કાળા રંગથી દુશ્મની છે તેથી આ રાશિના જાતકને કાળા રંગનો દોરો પહેરવાથી બચવુ જોઈએ માનવુ છે કે જો મેષ રાશિના લોકો કાળા રંગનો દોરોના ઉપયોગ કરે તો કઈક ખરાબ થઈ શકે છે. 
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના અધિકતો મગળ દેવ છે મંગળ દેવને કાળા રંગથી નફરત છે આ કારણે આ રાશિના જાતક માટે કાળા રંગ ખૂબ અશુભ સિદ્ધ થાય છે. જો આ જાતક કાળો દોરો પહેરે છે તો મંગળનો શુભ અસર ખત્મ થઈ જાય છે પરિણામસ્વરૂપ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.