અભિષેક બચ્ચન
|
1) ગુરુ -ડિસેમ્બર,2007
2) ધૂમ 2, નવેમ્બર 2006
3)'ઉમરાવ જાન' ઓક્ટોબર, 2006
4)લગે રહો મુન્નાભાઈ - સપ્ટેમ્બર 2006
5) કભી અલવિદા ન કહના - ઓગસ્ટ 2006
6) સરકાર - 2006
7) બ્લફમાસ્ટર - 2005
8)નીલ એંડ નિક્કી - 2005(સ્પેશલ અપીયરંસ)
9)એક અજનબી - 2005 (સ્પેશલ અપીયરંસ)
10) હોમ ડિલેવરી - 2005
11) સલામ નમસ્તે - 2005 (સ્પેશલ અપીયરંસ)
12) દસ - 2005
13) સરકાર - 2005
14)બંટી ઔર બબલી - 2005
15) અંતર મહલ - 2005
16) નાવ - 2004
17) રક્ત - 2004
18) ફિર મિલેંગે - 2004
19) ધૂમ - 2004
20) હમતુમ - 2004(સ્પેશલ અપીયરંસ)
21)યુવા - 2004
22)રન - 2004
23)એલઓસી-કારગિલ - 2003
24) જમીન - 2003
25) કુછ ના કહો - 2003
26) મુમ્બઈ સે આયા મેરા દોસ્ત - 2003
27) મેં પ્રેમ કી દીવાની હુઁ - 2003
28) ઓમ જય જગદીશ - 2002
29) શરારત - 2002
30) હાઁ મૈને ભી પ્યાર કીયા હૈ - 2002
31) બસ ઈતના સા ખ્વાબ હૈ - 2001
32) ઢાઈ અક્ષર પ્રેમ કે - 2000
33) તેરા જાદૂ ચલ ગયા - 2002
34) રિફ્યૂજી - 2002
રિફ્યૂજી ફિલ્મથી પોતાનું કેરિયરની શરુઆત કરવાવાળાં આ ટેલૈટેડ સ્ટારના નામે કેટલાય એવોર્ડ પણ રહેલા છે.
- 2006 માં 'સરકાર' ફિલ્મ માટે તેમને આઈફા એવોર્ડ 'બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ' મળ્યો હતો.
-'યુવા' ફિલ્મ માટે 2005માં સપોર્ટિંગ રોલ માટે આઈફા એવોર્ડ મળ્યો.
-'સંસ્કાર' માટે જ જી સિને એવોર્ડ ફોર બેસ્ટ સપોર્ટિગ એક્ટર આપવામાં આવ્યો.
-2004 માં 'યુવા' માટે ફિલ્મફેયર એવોર્ડ સપોર્ટિંગ રોલ માટે મળ્યો.
-'ફિર મિલેંગે' ફિલ્મ તો ન ચાલી પણ અભિષેકને 2004માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં જી સિને એવોર્ડ મળ્યો.
-2005માં બંટી અને બબલી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો.