1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા
PRP.R

મૂળ નામ : નેહા ધૂપિયા

જન્મ તારીખ : ૨૧ ઓગસ્ટ ૧૯૮૦

અભ્યાસ :ઇતિહાસમાં સ્નાતક

સંદગીની ડીશ : સી ફૂડ

પ્રિય પુસ્તક : એલ્કેમિસ્ટ

પસંદગીની ફિલ્મો : શોલે, ફોરેસ્ટ, ગજબ, બ્રિજ ઓન ધ રિવર કવાઈ

મનપસંદ અભિનેતા: આમિરખાન, ટોમ હેન્કસ

વિશેષ સિદ્ધિ :ઈન્ડો જાપાનીઝ ફિલ્મ માટેનો પ્રસ્તાવ

પ્રથમ ફિલ્મ : કયામત (મુખ્ય હીરો - અજય દેવગન)

ક્યારે ખુશી થાય : જ્યારે કોઈકના ચહેરા પર સાચું સ્મિત લાવવામાં સફળ થાઉં ત્યારે

ખાસિયત : આત્મવિશ્વાસ અને મનમૌજીપણું

મર્યાદા : હું એ દર્શાવવા નથી માંગતી

શાનાથી ડર લાગે : કૂતરાથી અને મૂર્ખ વ્યક્તિથી

ગુસ્સો ક્યારે આવે : ટ્રાફિક જામ જોઈને કે પછી છેતરપિંડીના કારણે

કેવા પ્રકારના ડ્રેસ ગમે : જે મને શોભે, મારી નજરે અને બીજાઓની નજરે પણ.

કેવો પુરુષ ગમે : બુદ્ધિશાળી, મશ્કરો અને જોશીલો વ્યક્તિ ગમે અથવા તો સ્ત્રીને જેઓ સન્માન આપે તે

તારી દૃષ્ટિએ સ્ત્રી : ઈશ્વરે સર્જેલી સૌથી ખૂબસૂરત ચીજ
About Writer
એજન્સી