Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોપરા પાકની રેસીપી

Updated: ગુરુવાર, 23 જુલાઈ 2026 (15:38 IST)

સામગ્રી:

છીણેલું તાજું કોપરું – 2 કપ
ખાંડ – 1.5 કપ
દૂધ – 1/2 કપ
ઘી – 2 ચમચી
એલચી પાવડર – ½ ચમચી
બદામ-પિસ્તા – સજાવટ માટે
ALSO READ: મોળાકત ની વાનગીઓ

બનાવવાની રીત:

એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં છીણેલું કોપરું ઉમેરો અને 2–3 મિનિટ ધીમા તાપે શેકો.
હવે તેમાં દૂધ ઉમેરો અને કોપરું નરમ થાય ત્યાં સુધી પકાવો.
ત્યારબાદ ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો.
ALSO READ: ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત
મિશ્રણ ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે ત્યારે એલચી પાવડર ઉમેરો.
ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ પાથરીને ઉપરથી બદામ-પિસ્તા છાંટો.
1–2 કલાક ઠંડું થવા દો અને પછી ચોરસ ટુકડા કાપો.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments