1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કાજૂ બરફી

કાજુ બરફી
N.D
સામગ્રી - 3 કપ કાજૂ, 2 કપ પાણી, 2 કપ ખાંડ, સિલ્વર ફોઈલ.

બનાવવાની રીત - કાજૂને ઝીણા વાટી લો. હવે ખાંડ અને પાણીને મિક્સ કરી તેની ઘટ્ટ ચાસણી બનાવી લો. ચાસણીને તાપ પરથી ઉતારી તેમા કાજૂ મિક્સ કરો અને તેને ઘટ્ટ બનાવી લો.

હવે આ મિશ્રણને ઘી લાગેલી પ્લેટમાં ફેલાવી લો. આના પર સિલ્વર ફોઈલ ચોંટાડી દો. ઠંડી થયા પછી મનપસંદ આકારમાં કાપી લો. કાજૂની બરફી તૈયાર છે.
About Writer
વેબ દુનિયા