1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કેસર પેંડા

કેસર પેંડા
N.D
સામગ્રી - 400 ગ્રામ બર્ફીવાળો માવો, કેસર અને દૂધનું પેસ્ટ, 100 ગ્રામ ખાંડ દળેલી, એક ચમચી ઈલાયચીનો ભૂકો, એક ચમચી પિસ્તાનો ભૂકો.

વિધિ- માવાને સારી રીતે હાથથી મસળીને છુટો પાડો અને તેને કોરી કઢાઈમાં પાંચ મિનિટ સેકી લો. માવો થંડો પડે કે તેમાં કેસરનું પેસ્ટ, ખાંડ અને ઈલાયચી ભૂકો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે પેંડાના મનપસંદ આકાર બનાવી તેને પિસ્તાના ભૂકાંમાં લપેટીને સર્વ કરો.
About Writer
નઇ દુનિયા