શાહી તલ પાપડ
સામગ્રી - 2 વાડકી સફેદ તલ, દોઢ ચમચી ખાંડ, થોડા પિસ્તાની કતરન અને ઘી.
બનાવવાની રીત - સૌથી પહેલા તલને થોડી સેકી રાખો.. હવે એક કડાહીમાં ફક્ત ખાંડ નાખીને બે તારથી વધુ કડક ચાસણી બનાવો. હવે તેમાં તલ નાખો. ધ્યાન રાખો કે ચાસણીમાં પાણી ન હોય. હવે હાથ ભીના કરી ગરમ ગરમ જ વણો. ઉપરથી પિસ્તાની કતરન નાખો. પાતળા કે જાડા તમે જેવા ઈચ્છો એવા શાહી પિસ્તા પાપડ તૈયાર છે.