સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

See-Video- ટોટકા - શુ કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ... તો અપનાવો આ ઉપાય...

જો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી તમને ખૂબ પરેશાની થઈ રહી હોય તો તમે નારિયળનો આ સહેલો ઉપાય કરીને આવા દુશ્મનથી મુક્તિ મેળવી શકો છો.. કે પછી તમારા પૈસા પરત મેળવી શકો છો.  આવો જાણીએ શુ છે એ ઉપાય.. 
 
આ ઉપાયને કરવા માટે તમારે એક પાણી વગરનુ નારિયળ મતલબ કોપરાનો ગોળો   લેવો પડશે.. 
 
સિંદૂરની શ્યાહી બનાવીને મતલબ સિંદૂરને તેલમાં મિક્સ કરીને એક દંડીની મદદથી કોપરાના કોઈપણ ખૂણામાં શત્રુનુ નામ લખો.. 
 
આ નારિયળને 7 વાર તમારા માથા ઉપરથી ઘડિયાળની ઉંધી દિશામાં ફેરવો.. 
 
ત્યારબાદ નારિયળને કોઈ જૂના ભૈરવ કે મહાકાળીના મંદિરમાં મુકો અને તેમને આ પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો..
 
7 વાર નિયમથી આ ઉપાય કરશો તો તમારા પૈસા પરત મળી જશે અને જો કોઈ પરેશાન કરી રહ્યો હશે તો કરવો બંધ કરી દેશે..