Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

કૉમેડી સર્કસમાં અદિતી ભાટિયાએ લોકોને હસાવવાની ચેલેન્જલ ઉપાડી

Updated: બુધવાર, 27 જૂન 2018 (11:53 IST)
સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનનો કોમેડી શો કૉમેડી સર્કસ પાંચ વર્ષ પછી પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ શો જેણે ભારતને શ્રેષ્ઠ હાસ્યકલાકારો આપ્યા છે જેઓ તેના નવા અને ઉત્તેજક સિઝન સાથે હસાવા માટે તૈયાર છે. આ વખતે શોમાં હાસ્યની રાણી અર્ચના પુરણ સિંહ અને સોહેલ ખાન સાથે હાસ્યનો એક નવો સેટ જન્મશે જે ફરીવાર જજની બેઠક લેશે. ઓપ્ટીમીસ્ટિક્સ દ્વારા પ્રસ્તુત શોએ અદિતી ભાટિયાને શોમાં જોડ્યા છે. તેણીએ પ્રેક્ષકોને તેની મોહિની અને સુંદરતા સાથે હસાવા માટે તૈયાર છે.

અદિતી ભાટિયા કહે છે, "જે ક્ષણે મને પ્રોડક્શન ટીમમાંથી કોલ આવ્યો, હું ખરેખર ઉત્સાહિત હતી. હું આ શોનો એક ભાગ બનવા આતુર છું કારણ કે હું બાળપણથી આ શો જોઉં છું અને મને શો ખુબપસંદ છે. અમે હમણાં જ શૂટિંગ શરૂ કર્યું છે અને આ શોમાં મારો અનુભવ અદ્ભુત છે, કાસ્ટ, ક્રૂ, દરેક પ્રેમાળ છે."

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

આગળનો લેખ
Show comments