ટીવી અભિનેત્રીનુ બોલ્ડ નિવેદન - આફરિદી સાથે શારીરિક સંબંધ બનાવવા તૈયાર છુ

mahika sharma
Last Modified શુક્રવાર, 15 જૂન 2018 (17:57 IST)
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરિદીને લઈને અર્શી ખાને અનેકવાર ચર્ચામાં રહી છે. ત્રણ વર્ષ પહેલા અર્શીએ ટ્વીત અક્રીને એવુ કહી નાખ્યુ હતુ કે તેણે અફરીદી સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે. જો કે પછી તેણે આ વાતને નકારી હતી પણ તેણે પોતાના આ નિવેદનથી સૌને હેરાન કરી દીધા હતા.
હવે એક વધુ ટીવી અભિનેત્રીનુ સામે આવ્યુ છે. જેને અફરીદી સાથે રાત વિતાવવાની વાત કહીને સનસની મચાવી છે.
mahika sharma
ટીવી સીરિયલ રામાયણ અને એફઆઈઆર માં પોતાની એક્ટિંગથી ઓળખ બનાવનારી ટીવી એક્ટ્રેસ માહિકા શર્માએ આફરીદી સાથે સંબંધ બનાવવાને લઈને પોતાની દિવાનગી બતાવી છે. મીડિયામાં ચાલી રહેલ સમાચાર મુજબ માહિકાએ અફરીદીને લઈને કહ્યુ, હુ શાહિદ અફરીદીને એ સ્માયથી પસંદ કરુ છુ જ્યારે હુ ફક્ત 13 વર્ષની હતી. એ વયમાં હું અફરીદીનો ફોટો મારી પાસે રાખતી હતી અને તેને કિસ કરતી હતી.

તેણે કહ્યુ, 'શાહિદ અફરીદીને લઈને હુ એટલી પાગલ છુ કે હુ તેમની સાથે શારીરિક સંબંધ બાંધવા પણ તૈયાર છુ. તેણે કહ્યુ કે આજના સમયમાં શારીરિક સંબંધ બાંધવા કોઈ મોટી વાત નથી. આ વસ્તુને લઈને જ્યારે છોકરાઓ પોતાની ઈચ્છા બતાવી શકે
છે તો છોકરીઓ કંઈ વાતની લક્ષ્મણ રેખાને ધ્યાનમાં રાખવી જોઈએ.
આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી

માહિકાએ કહ્યુ કે તે એ દિવસની રાહ જોશે જે દિવસે અફરીદી તેમને હેલો બોલશે. સાથે જ તેણે કહ્યુ કે અફરીદીને લઈને મારી દિવાનગી એકદમ વાસ્તવિક છે. આ કોઈપણ પ્રકારનું પબ્લિસિટી સ્ટંટ નથી.

ઉલ્લેખનીય છે કે માહિકા શર્મા હંમેશાથી આ પ્રકારના બોલ્ડ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.
માહિકાએ એવુ પણ કહ્યુ છેકે તે બ્રિટિશ પોર્ન સ્ટાર ડૈની ડી સાથે પણ સંબંધ બનાવવા માંગે છે.


આ પણ વાંચો :