Festival Posters
✕

વાસ્તુ : ગૃહપ્રવેશ સમયે કળશ કેમ મુકવો જોઈએ ?

Updated: શુક્રવાર, 9 માર્ચ 2018 (10:36 IST)
ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો માણસ હોય પણ નવું મકાન બનાવે, મકાન બદલે ત્યારે ગૃહપ્રવેશ ટાણે કળશ મૂકવાની પરંપરા આ સૌમાં એકસમાન રીતે જોડાયેલી છે. ક્યાં કારણોસર નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી બીજા ઘરમાં સ્થળાંતર કરતી વેળાએ ગૃહપ્રવેશ સમયે આ કળશ મૂકાય છે તે સમજવું જરૂરી છે. 
આખરે કળશ મુકવાનું કારણ શું હોઈ શકે ? શું આ કેવળ એક પરંપરા છે? કળશ રાખવાથી શું ફાયદો થાય ? આ પ્રકારના અનેક સવાલ આપણા મનમાં ઉદભવે છે. તો શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેની દષ્ટી એ તેમાં ભરવામાં આવતી વસ્તુઓથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બહાર જાય છે.
જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં. કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે. તેનાથી દુકાન, ઓફિસ કે ઘરમાં હંમેશા સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફુલ્લિત રહે છે.તેમને માનસિક, પારિવારિક કે શારિરીક મુશ્કેલીઓ નડતી નથી.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ત્રણ દેશો ટાયફૂન ચેમ્પીના ખતરાનો સામનો કરી રહ્યા છે, જે તેની સાથે 191 કિમી/કલાકની ઝડપે પવન, મુશળધાર વરસાદ અને ઊંચા મોજાઓ લઈને આવી રહ્યા છે.

દિવાળી પહેલા મોંઘવારીનો મોટો ઝટકો: અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો

Gold Silver Rate 23 October- સોનાના ભાવ ફરી ઘટ્યા; ભોપાલ અને ઇન્દોરના શુક્રવારે 10 ગ્રામના ભાવ અહીં છે. ચાંદી ક્યાં ગઈ તે જાણો

સેન્સેક્સ અને નિફ્ટીએ બજારની શરૂઆત સકારાત્મક રીતે કરી, જેમાં TCS અને ઇન્ફોસિસ સહિતના મુખ્ય શેરોમાં વધારો થયો.

Crude Oil Price Today- ક્રૂડ ઓઇલ $113 ને વટાવી ગયું! સાઉદી અરેબિયા પર હુમલા અને યુએસ-ઈરાન તણાવને કારણે ભાવમાં વધારો; ભારત પર તેની અસર વિશે જાણો.

આગળનો લેખ
Show comments