Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ ક્યારે, કેવા અને ક્યા લગાવશો આ વિશેષ છોડ

ગુરુવાર, 4 જૂન 2020 (18:45 IST)
આપણા ઘરમાં ઝાડ-છોડ ઘરને આકર્ષક બનાવવા ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. અનેક એવા છોડ પણ છે તમારી ઉન્નતિમાં વૃદ્ધિ કરે છે. છોડને હંમેશા વાસ્તુમુજબ જ લગાવશો તો તમારુ ઘર ખુશીયોથી ભરાઈ જશે અને પરિવાર નિત્ય પ્રગતિ કરશે. 
 
- છોડને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવો. આમ તો કાયદેસર જોવા જઈએ તો ઝાડ ફક્ત એક જ દિશામાં નહી પણ જુદી જુદી દિશામાં હોવુ જોઈએ. 
 
- તમારા ઘરમાં એક તુલસીનો છોડ જરૂર લગાવો. તેને ઉત્તર પૂર્વ કે ઉત્તર-પૂર્વી દિશામાં લગાવો કે પછી ઘરની સામે પણ લગાવી શકો છો. 
 
- ઝાડને ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ ન લગાવશો 
 
- ઘરમાં લીમડો, ચંદન, લીંબૂ, કેરી, આમળા, દાડમ વગેરેના ઝાડ-છોડ તમારા ઘરમાં લગાવી શકાય છે. 
 
- તમારા ઘરમાં કાંટાના ઝાડ ન લગાવો તો સારુ છે. ગુલાબ ઉપરાંત અન્ય કાંડાવાળા ઝાડ  ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. 
 
- આ વાતનુ હંમેશા ધ્યાન રાખો કે તમારા આંગણમાં લાગેલ ઝાડની સંખ્યા 2, 4, 6, 8... જેવા ઈવન નંબર્સમાં હોવી જોઈએ. ઑડ નંબર્સમાં નહી. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

જૂન મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, 15,000નો ઘટાડો થયો; ચાંદીના ભાવમાં 45,000નો ઘટાડો થયો

દિલ્હીમાં સેપ્ટિક ટાંકીમાં ઝેરી ગેસ શ્વાસથી ત્રણ મજૂરોના મોત થયા. એક પછી એક, ત્રણેય ટાંકીમાં ઘૂસી ગયા અને જીવ ગુમાવ્યા.

3 ફ્લેટ, 2 પ્લોટ, 1.2કરોડ રૂપિયાના દાગીના, 12 લાખ રોકડા... એસીબીના દરોડામાં મહિલા તહસીલદારના ઘરેથી કરોડોની સંપત્તિ મળી આવી

PM Kisan Beneficiary Status 2026: આ રીતે ચેક કરો રૂ.2000 તમારા ખાતામાં આવ્યા કે નહી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સોનમ અને સિયા પછી હવે ગીતાએ તેના પતિને આપ્યુ ભયાનક મોત, કોઈ પુરાવા મળ્યા નહીં

આગળનો લેખ
Show comments