ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શનિવાર, 11 એપ્રિલ 2020 (17:25 IST)

Tuisi- તુલસીનો છોડ બદલી શકે છે ભાગ્ય

હિન્દુ માન્યઓમાં તુલસીને સૌથી પવિત્ર ગણાય છે. ન માત્ર ધાર્મિક દ્ત્ષ્ટિકોણથી પણ વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી પણ તુલસીનો છોડ ખોબજ ઉપયોગી ગણાય છે. વગર તુલસી કોઈ પણ ધાર્મિક આયોજન પૂર્ન નહી હોય. એવી પૌરાણિક માન્યતા છે જેમાં તુલસીના પાન એકાદશી રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણના સમયે નહી તોડવું જોઈએ. આ રીતે રાતમાં પણ તુલસીના પાન તોડવું જોઈએ. આ જ રીતે રાતમાં પણ તુલસીના પાન તોડવું વર્જિત ગણાય છે. ધાર્મિક માન્યતાઓમાં આવું કરવા પર માણસને દોષ લાગે છે. વગર કોઈ કારણ તુલસીના પાન તોડવું પણ તુલસીને કષ્ટ આપઆના સમાન ગણાય છે.
ઘરમાં તુલસીના રોજ પૂજન કરવું જોઈએ. દર સાંજે તુલસીની પાસે દીકો પ્રગટાવું જોઈએ. આવું કરવાથી ઘરમાં મહાલક્ષ્મીની કૃપા બની રહે છે.
તુલસીને ઘર-આંગણેમાં રાખવાથી બધા વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે. તેનાથી પરિવારની આર્થિક સ્થિતિ સારી રહે છે. તુલસી નો છોડ ઘરમાં હોવાથી બુરી નજર નહી લાગે. માનવું છે કે તુલસીના છોડથી બધા પ્રકારની નકારાત્મક ઉર્જા નિષ્ક્રિય થઈ જાય છે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ હોય છે.
શાસ્ત્રોના મુજબ ઘરમાં તુલસીનો સૂકો છોડ રાખવું વર્જિત છે