Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ ઉપાયોથી ઘરની નકારાત્મકતા દૂર કરો

સોમવાર, 27 એપ્રિલ 2020 (19:06 IST)
જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓને સકારાત્મક વિચાર દ્વારા પરાસ્ત કરી શકાય છે. જો આપણે નાની વસ્તુઓ વિશે સકારાત્મક વિચાર કરીએ, તો આપણે ઘણી મુશ્કેલીઓને સરળ અને જીવનને વધુ સુંદર બનાવી શકીએ છીએ,  પરિવારની પ્રગતિ માટે કુટુંબના દરેક વ્યક્તિની   વિચારશીલતા સકારાત્મક  હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુમાં તે માટે કેટલાક સરળ ઉપાય બતાવ્યા છે. ચાલો જાણીએ તેના વિશે...  
 
- તે આનંદનો સમય હોય કે દુ:ખના  દિવસ હોય, દરરોજ સવારે તમારા પ્રિય ભગવાનનો આભાર માનો  હંમેશા ભગવાન પર ભરોસો રાખો. ભગવાનમાં વિશ્વાસ રાખો, તેનાથી આત્મવિશ્વાસ વધે છે.
 
- ઘર હંમેશાં સાફ રાખો. ગંદકી કચરો નકારાત્મક ઉર્જાને વધારે છે. સવારે સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશવા દો. સૂર્યોદય પછી ઘરમાંય કોઈ સૂઈ ન જાય તેનુ ધ્યાન રાખો.   ધ્યાન રાખો કે ઘરમાં કોઈ ક્લેશ ન થાય.
- જો ઘરની આજુબાજુ કોઈ સુકા ઝાડ હોય તો તેને કાપી નાખો. ઘરમાં સુકા ફૂલો ન રાખશો.
- જ્યારે સાવરણીનો ઉપયોગ ઘર અથવા ઓ ફિસમાં થતો ન હોય ત્યારે તેને આંખોની સામેથી દૂર કરો.
- ઘરમાં રહેલો બિનજરૂરી સામાન સ્ટોર રૂમમાં જ મુકો. .
- ઘરમાં  ગણેશજીની તસ્વીર સ્વસ્તિક, ઓમ અથવા આશીર્વાદ મુદ્રામાં બેસેલા હોય
- ભૂલથી પણ પશુઓની તસ્વીર ન લગાવો. ઘરે આવેલા મેહમાનને હંમેશા સ્વચ્છ વાસણમાં જ પાણી પીવડાવો.  જમ્યા પછી એંઠા વાસણ ઉઠાવીને સ્વચ્છ કરવાના સ્થાન પર મુકો. 
- ઘરમાં છોડ વૃક્ષ લગાવો. 
- બહારથી ઘરમાં આવો તો પરિજનો માટે કંઈક ને કંઈક લઈને આવો.
-  હંમેશા બીજાના સારા કાર્યોની પ્રશંસા કરો.  
- સૂર્યાસ્તના સમયે ઘરમાં ઝાડુ ન લગાવો. ઘરમાં જૂતા-ચપ્પલ કાઢીને જ પ્રવેશ કરો. ઘરમાં શૌચાલયના દરવાજા હંમેશા બંધ રાખો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

મોટા ગુડ ન્યુઝ - હોર્મુજને પાર કરી ભારત આવશે 34 જહાજ, જાણો તેના પર શુ શુ લાદેલુ છે ?

ઇન્ડોનેશિયામાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો ગભરાઈને પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા.

Redmi Turbo 5: 24GB સુધી રૈમ અને 7540mAh બેટરી, આજે લોંચ થશે તગડા ફીચરવાળો આ ફોન

NEET પરીક્ષા પહેલા ટેલીગ્રામ પર સરકારની લગામ, 22 જૂન સુધી નહી કરી શકે એક્સેસ

ગુજરાતમાં 21 જૂનથી વિધિવત ચોમાસાની શક્યતા: હવામાન વિભાગની આગાહી

આગળનો લેખ
Show comments