મંદિર
મંદિર અથવા પૂજા રૂમ ઘરમાં ઉત્તર પૂર્વમાં રાખવું જોઈએ. મંદિરમાં બધી મૂર્તિઓ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ મોઢું રહે તેમ રાખવી.
મંદિરમાં ગણપતિ, લક્ષ્મી તથા સરસ્વતીની ઉભી મુદ્રામાં મૂર્તિ કદી ન રાખવી. મંદિરમાં સફેદ તથા પીળો રંગ શુભ માનવામાં આવે છે.