વાસ્તુ અને ખેતી- 5
* ઈશાન કે ઉત્તર દિશા તરફ આગ ન સળગાવવી જોઈએ.
* ખેતરમાં કામ કરતી વખતે અને પાકની કાપણી કરતી વખતે કે ખાતર નાંખતી વખતે પુર્વ કે ઉત્તર દિશા તરફ મોઢુ હોવું જોઈએ.
* પક્ષીઓથી ખેતરની રક્ષા કરનારા પુતળા દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ હોવા જોઈએ.
* ખેતરમાં મંદિર ન હોવું જોઈએ. જો હોય તો ખેતરની પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. મંદિરમાં ભગવાનનું મોઢુ પુર્વ દિશા તરફ હોવું જોઈએ. શનિ અને પીપ બાબા મંદિર ન હોવા જોઈએ. ગણેશજી, શંકરજી, ગુરૂ, શ્રીરામ, કૃષ્ણ, વિષ્ણુ તેમજ લક્ષ્મીનું મંદિર ખેતરના પશ્ચિમ ભાગમાં હશે તો કોઈ જ હાનિ નહિ થાય. પરંતુ આ દેવતાઓના મંદિરમાં દરરોજ વિધિપુર્વક પૂજાપાઠ વગેરેનો વિધિપુર્વક પ્રબંધ હોવો જોઈએ.
* જો તમારે ખેતર વેચવું હોય તો દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફનો ભાગ વેચવો.
સાભાર- વાસ્તુ અને જ્યોતિષ