વાસ્તુને અજમાવી જુઓ.
|
* સોનું નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલે છે. ચાંદી પ્રતિકૂળ ઉર્જાને દૂર કરે છે અને તાંબુ પ્રભામંડળને સંતુલિત બનાવે છે. આળસ, અવસાદ અને તણાવ દૂર કરવા માટે આ ત્રણેય વસ્તુઓ ઉપયોગી છે.
* કારમાં ઘંટડી વાદ્ય- યાત્રા દરમિયાન તમે કારમાં આને લટકાવીને સુરક્ષિત અને આનંદદાયક સફર કરી શકો છો.
* ઔરાજન્ય બ્રહ્માંડિય વાસ્તુ પરિશોધન ચિત્ર- આ સુનેહરા કિત્રોને લગાવવાથી પ્રતિકૂળ ઉર્જા સકાત્મક બને છે. આમાં જડેલા રત્નો ખરાબ પ્રભાવોને દૂર કરે છે.
* આત્મ ઉર્જા પત્ર- આને નાભિની ઉપર ચામડીથી બનેલ ઉત્પાદોથી દૂર રાખીને બાંધવાથી આત્મિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે.
* દ્વ્રાર વાસ્તું સંવર્ધક- ઘરની અંદર દરવાજાની ડાબી બાજુના ભાગે આંખની ઉંચાઈએ લગાવવાથી ઓરા પ્રવાહ સંકેન્દ્રીત થાય છે.