1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

શુ કહે છે વાસ્તુ

વાસ્તુ
N.D
વાસ્તુશાસ્ત્રના મત મુજબ સ્વાગત કક્ષમાં ફર્નીચરની વ્યવસ્થા એ રીતે કરવી જોઈએ કે નાસ્તો વગેરે માટે ટી ટેબલ વર્ગાકાર અથવા ચોરસ આકારનુ હોવુ જોઈએ. ટી ટેબલ પર કાંચની કોફી કલરનો પ્રયોગ કરી શકો છો.

વાસ્તુ કહે છે કે મહેમાનના સ્વાગત-સત્કારમાં કોઈ પ્રકારની લાપરવાહી કે કમી ન રાખો, જેથી મહેમાન તમારા ઘરથી વિદાય લે તો એ અત્યંત પ્રસન્ન જોવા મળે. મહેમાનની પ્રસન્નતાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે, અર્થાત તમે ઘન ધાન્યથી સંપન્ન રહો છો. તમને આર્થિક અને માનસિક શાંતિ મળે છે.