સંબંધિત સમાચાર
- Asian Games 2023: ભારતે મહિલા ક્રિકેટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યુ
- Asian Games 2023: ચીનમાં લહેરાયો ત્રિરંગો, વર્લ્ડ રેકોર્ડ તોડીને ભારતે જીત્યો પ્રથમ ગોલ્ડ
- Asian Games 2023: ભારતની મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી, પહેલા દિવસે કોણે જીત્યા મેડલ?
- Asian Games 2023 ની પહેલી મેચ આ ટીમ સાથે ટકરાશે સુનીલ છેત્રીની સેના, આટલા વાગે શરૂ થશે મુકાબલો
- Haryana Wrestler Video Viral: ઈંટરનેશનલ મહિલા પહેલવાનની અશ્લીલ ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, પિતાએ નોંધાવી ફરિયાદ
Asian Games 2023 Day 3 Live: એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, ઘોડેસવારીમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, ઘોડેસવારીમાં જીત્યુ સોનુ
India got third gold in horse riding
Asian Games 2023 Day 3 Live: એશિયન ગેમ્સ 2023માં ભારતીય પ્લેયર્સ ખૂબ જ કમાલનુ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે અત્યાર સુધી મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓ શૂટિંગ, હોકી અને ફેન્સીંગમાં શાનદાર પ્રદર્શન કરશે.
ભારતે ઘોડેસવારીમાં જીત્યો ગોલ્ડ
ભારતે એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે ઘોડેસવારીમાં 41 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે.
Congratulations to #SudiptiHajela, #DivyakritiSingh, #HridayChheda, and #AnushAgarwalla for scripting history and bringing home India's first gold medal in the Equestrian Dressage Team Event in 41 years! This is a remarkable achievement, and we're proud of your excellence.
આગળનો લેખ
