વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે શાહરુખ ખાન અને આમિર ખાન સહિતના ફિલ્મી કલાકારો સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાને કલાકારો સાથે સિનેમા થકી મહાત્મા ગાંધીનાં વિચારો અને જીવનમૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાની અપીલ કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે લોકો અને સમાજ સાથે જોડાણ માટે ફિલ્મો, સંગીત અને નૃત્યો...