Webdunia - Bharat's app for daily news and videos

Install App

હથેળી પર આવી રેખા હોવાથી મળે છે ભાગ્યનો ભરપૂર સાથ, ક્યારે નહી હોય પૈસાની કમી

Updated: શુક્રવાર, 20 મે 2022 (01:07 IST)
જ્યોતિષમાં કોઈ માણસની કુંડળી જોઈ તે માણસના સુખ અને દુખના દિવસોની ભવિષ્યવાણી કરાય છે. તે સિવાય જ્યોતિષમાં એક બીજી વિદ્યા છે. જેનાથી માણસના સ્વભાવ અને ભવિષ્યના વિશે ઘણુ કઈક જણાવીએ છે. તેને હસ્તરેખા જ્યોતિષ કહેવાય છે. હસ્તરેખા જ્યોતિષના માધ્યમથી હથેળી પર બનેલી રેખાઓ અને આકૃતિઓથી માણસના ભાગ્યશાળી હોવાના વિશે ખબર પડે છે. 
 
જે લોકોની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી જાય તો તે માણસ ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમના જીવનમાં કામની કમી ક્યારે નહી હોય. ખૂબ પૈસા કમાવે છે. 
 
જે લોકોની હથેળી ભારે અને પહોળી હોય છે સાથે આંગળીઓ કોમળ અને નરમ હોય છે તે માણસ ખૂબ ધનવાન હોય છે. એવા લોકોને ધનની કમી નહી હોય. 
 
જે લોકોના હાથમાં સૂર્ય પર્વ ઉભરેલું હોય છે અને સૂર્ય પર્વતથી કોઈ રેખા નિકળતા ગુરૂ પર્વત પર જઈને મળતી હોય એવા લોકો સરકારી અધિકારી બને છે અને ખૂબ સમ્પતિ બનાવે છે. 
 
હથેળી પર ત્રિભુજની આકૃતિ બનતા પર માણસ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
જો અંગૂઠા પર ચક્રનો નિશાન હોય તો તે માણસ ખૂબ ભાગ્યશાળી કહેલાવે છે. તેને સફળતા મોટું જીવન મળે છે અને તેમના ક્ષેત્રનો મહારથી ગણાય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 22 ઓગસ્ટ , 20226

પૂરમાં ઘાયલ 53 વર્ષીય હાથી "જોયમોતી" ને સારવાર માટે વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી, ભારતમાં આ પ્રકારનું પ્રથમ બચાવ કાર્ય

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, તેને 14,000 રૂપિયા ઓછા ભાવે ખરીદવાની તક

પાટણમાં 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત, 210 કેન ભેળસેળિયું તેલ પણ મળી આવ્યું; 2 વર્ષથી કાર્યરત ફેક્ટરી

EV Tips: તમારા ઈવી ની બેટરી જલ્દી ખતમ થઈ રહી છે ? ક્યાક તમે તો નથી કરી રહ્યા આ ભૂલ, બેટરીની લાઈફ વધારવા માટે અપનાવો આ નિયમ

આગળનો લેખ
Show comments