Dharma Sangrah
✕

વરુણ ધવનના ઘરે કિલકારી ગુંજી, ઘરે નાનો મહેમાન આવ્યો

Updated: બુધવાર, 4 મે 2022 (18:28 IST)
Rohit Dhawan and wife Jaanvi welcome their second baby

વરુણ ધવનના ઘરેથી સારા સમાચાર આવ્યા છે. તેમના ઘરે બાળકનું આગમન થયું છે. તમે વિચારતા પહેલા કે વરુણ અને નતાશા દલાલ પેરેન્ટ્સ બની ગયા છે તો અમે તમને જણાવી દઈએ કે એવું નથી. વાસ્તવમાં, વરુણના ભાઈઓ રોહિત ધવન અને જ્હાનવી ધવન બીજા બાળકના માતા-પિતા બન્યા છે. બંનેને એક પુત્ર છે.

તમને જણાવી દઈએ કે રોહિત ધવન ડેવિડ ધવનનો મોટો પુત્ર અને વરુણનો ભાઈ છે.તમને જણાવી દઈએ કે માર્ચમાં નતાશાએ રોહિતની પત્ની જ્હાનવી માટે બેબી શાવર રાખ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

આગળનો લેખ
Show comments