શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (14:56 IST)

ભૂમિ પેડનેકરનો આવો હોટ અવતાર નહી જોયો હોય, ટ્રાંસપેરેંટ ગાઉનમાં ફ્લોન્ટ કર્યુ સિજલિંગ Look

bhumi pednekar
ભૂમિ પેડનેકર(Bhumi Pednekar) ર્બોલીવુડમાં ખાસ ઓળખાણ બનાવી ચુકી છે. તેમને ખાસ કરીને પોતાની ઈંટેંસ એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે. હવે ભૂમિ પેડનેકરે પોતાની કેટલીક નવી તસ્વીરો શેયર કરી છે. જેમા તેનો  ગ્લેમરસ અને સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. 
 
આ તસવીરોને લઈને ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર સતત છવાય રહી છે. આ ફોટોશૂટમાં તેણે જાળીદાર ગાઉન પહેર્યું છે. ચાહકોને ભૂમિ પેડનકરનો સિઝલિંગ અવતાર પણ પસંદ આવી રહ્યો છે
ભૂમિ પેડનેકરે તાજેતરમાં જ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં ભૂમિ પેડનેકરનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.
 
ભૂમિ પેડનેકરે પણ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
 
ભૂમિ પેડનેકરે કૈમરાને જોઈને અનેક પ્રકારના કિલર પોઝ આપ્યા 
 
ભૂમિ પેડનેકરે કેમરાને જોઈને અનેક પ્રકારના કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.  તેનુ આ અટ્રેક્ટિવ લુક હવે સોશિયલ મીડિયા પર છવાય ગયુ છે. 
 
ભૂમિ પેડનેકરે પહેલા પણ અનેકવાર પોતાની ગ્લેમરસ તસ્વીર શેયર કરી છે. આ પહેલા જ્યારે તેણે સફેદ હાઈ સ્લિટ ગાઉનમાં પોતાની તસ્વીર શેયર કરી હતી તો લોકોએ તેમના ખૂબ વખાણ કર્યા હતા. 
 
આ ફોટોશૂટ તેમના બધાઈ દો ફિલ્મના પ્રમોશન દરમિયાન કરી છે. બધાઈ દો માં તેમની સાથે રાજકુમાર રાવ હતા. 
ભૂમિ પેડનેકરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તે ગોવિંદા નામ મેરા, રક્ષા બંધન, ભીડ, ભક્ષક અને લેડી કિલર જેવી ફિલ્મોમાં જોવા મળશે.