શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 એપ્રિલ 2022 (15:32 IST)

Jacqueline Fernandez: EDની મોટી કાર્યવાહી, બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની 7 કરોડની પ્રોપર્ટી જપ્ત

Jacqueline Fernandez
Jacqueline Fernandez News: સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે EDના રડારમાં આવેલી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. PMLA એક્ટ હેઠળ EDએ જેકલીનની 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. જેકલીનને સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધ છે.