Daily Horoscope
✕

Akshay Kumar Injured: ફિલ્મના એક્શન સીન શૂટ દરમિયાન અક્ષય કુમારને ઈજા, અકસ્માત થયો હતો

Updated: શુક્રવાર, 24 માર્ચ 2023 (09:23 IST)
Akshay Kumar Injured: બોલીવુડ એક્ટર અક્ષય કુમાર સાથે સબધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બડે મિયાં છોટે મિયાંના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. સમાચાર મુજબ ટાઈગર શ્રોફ સાથે એક્શન સીન શૂટ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમારને ઈજા થઈ હતી. આ દુર્ઘટના પછી પણ અક્ષય કુમારે ફિલ્મનું શૂટિંગ બંધ ન કર્યું અને ઈજા પછી પણ કામ કરવાનું ચાલુ રાખ્યું.
અદાણી પાવરની આ કંપની વેચાઈ ગઈ, શેરબજારને આપેલા રિપોર્ટમાં ખુલાસો  
 
અક્ષય કુમાર ઘાયલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમારે એક્શન સીન દરમિયાન પોતાને ઇજા પહોંચાડી હતી. અભિનેતા તેની બાકીની ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખશે કારણ કે તેને ગંભીર ઈજાઓ થઈ નથી. પરંતુ હાલ પૂરતું એક્શન સીન્સ બંધ કરી દેવામાં આવ્યા છે.
 
ઘાયલ થયા પછી પણ કર્યું શૂટિંગ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર ટાઈગર શ્રોફ સાથે એક એક્શન સીન શૂટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ હતી. અભિનેતાના ઘૂંટણ પર બ્રેસેસ લાગેલા છે. જોકે એક્શન સીન હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. બાકીની ફિલ્મના ક્લોઝ-અપ્સ સાથે શૂટ ચાલુ રહે છે.

અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે આ ફિલ્મનું નિર્દેશન 
બડે મિયાં છોટે મિયાંમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત સોનાક્ષી સિન્હા અને પૃથ્વીરાજ સુકુમારન પણ હશે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. અલી અબ્બાસે ટાઈગર ઝિંદા હૈ, સુલતાન, મેરે બ્રધર કી દુલ્હન અને ગુંડેનું નિર્દેશન કર્યું છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો અને શરદી જેવું લાગે છે, ઠંડી નહીં પણ પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે, આ વસ્તુઓનું કરો સેવન

Dussehra Rangoli: દશેરા પર બનાવો આ 5 સુંદર રંગોળી

ફાફડા-જલેબી બનાવવાની સરળ ગુજરાતી રેસિપી

ઉપવાસમાં બનાવો રાજગરાની પૂરી; સરસ રીતે ફૂલે તે માટે આ ખાસ વાતોનું ધ્યાન રાખો

Kanya Pujan Prasad Recipe 2026: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments