ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (13:01 IST)

આ અઠવાડિયે ગુજરાતી ફિલ્મ આગંતુક સાથે રજુ થવાની છે આ ધમાકેદાર ફિલ્મો

gujarati bollywood
ફેબ્રુઆરીનો પહેલો અને બીજો સપ્તાહ ફિલ્મ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહ્યો છે અને ખાસ રહેવાનો છે. આ દિવસોમાં બધાના હોઠ પર માત્ર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' છે. 25મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર ચાલી રહી છે.  હવે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. આ અઠવાડિયે ત્રણ મોટી હિન્દી ફિલ્મો રજુ થવા જઈ રહી છે. સાથે જ તમિલ, કન્નડ, મલયાલમ સાથે અન્ય ભાષાઓની ઘણી શ્રેષ્ઠ ફિલ્મો થિયેટરમાં રજૂ કરવામાં આવશે. આવનારી ફિલ્મોની સંપૂર્ણ યાદી...
 
મે રાજ કપૂર હો ગયા  - Main Raj Kapoor Ho Gaya
 
ફિલ્મ 'મૈ રાજ કપૂર હો ગયા' રજુ થઈ રહી છે, જેમા અભિનેતા માનવ સોહલ અને અભિનેત્રી શ્રાવણી ગોસ્વામી લીડ રોલમાં છે.   
 
શહજાદા - Shehzada 
બીજી એક્શન ફૈમિલી ડ્રામા ફિલ્મ શહજાદા સાથે કાર્તિક નવા અંદાજમાં દર્શકો સામે આવશે. ફિલ્મ શહજાદાનુ નુર્દેશન વરુણ ધવનના ભાઈ રોહિત ધવને કર્યુ છે.  આ અલ્લુ અર્જુનની હિટ તેલૂગુ ફિલ્મ અલાવૈકુંઠપુરમુલુનુ સત્તાવાર રિમેક છે.  
 
સર - Sir
 
અભિનેતા ધનુષ તેલુગુ ફિલ્મ 'સર'થી તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
 
વિનારો ભાગ્યમુ વિષ્ણુ કથા - Vinaro Bhagyamu Vishnu Katha
લિસ્ટમાં યાદીમાં ચોથી ફિલ્મ 'વિનારો ભાગ્યમુ વિષ્ણુ કથા' છે. 
 
શ્રીદેવી શોબન બાબુ - Sridevi Shoban Babu
પાંચમી ફિલ્મ શ્રીદેવી શોબન બાબૂ પણ લિસ્ટમાં સામેલ છે. આ ત્રણેય ફિલ્મો એક સાથે રજુ થશે. 
 
આ અઠવાડિયે કન્નડ ભાષાની છ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. 'દોડદાહટ્ટી બોરેગોવડા', 'લવબર્ડ્સ', 'SLV - સિરી લંબોદરા વિવાહ', 'કેઓસ' અને 'ઓંડોલે લવ સ્ટોરી' એક સાથે રિલીઝ થનારી ફિલ્મોમાં સામેલ છે.
'ડોડ્ડાહટ્ટી હોરેગોવ્ડા'
'લાવ્બર્ડ્સ'
'એસએલવી- સીરી લમ્બોદરા વિવાહ'
'ચાઓસ' અને 'ઑડોલે લવ સ્ટોરી'
 
આગંતુક - Agantuk 
ગુજરાતી ભાષાની વાત કરીએ તો તેમા એક ફિલ્મ આગંતુક રજુ થશે. 
 
બકાસૂરન  - Bakasuran
 
તમિલમાં પણ એક ફિલ્મ 'બકાસુરન'.
 
ગોલ ગપ્પે - Gol gappe
પંજાબી ફિલ્મ 'ગોલ ગપ્પે' રિલીઝ થશે.
 
આ અઠવાડિયે મરાઠી બોક્સ ઓફિસ પર બે મરાઠી ભાષાની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મ 'તરી'
ફિલ્મ "ઘોડા"
 
મલયાલમ ભાષાની વાત કરીએ તો તેમા ચાર ફિલ્મો રજુ થવાની છે. 
 
ફિલ્મ 'ક્રિસ્ટી'
ફિલ્મ 'એન્કિલમ ચંદ્રિકે'
ફિલ્મ 'ડિયર વાપ્પી'
ફિલ્મ 'પ્રાણાયા વિલાસમ' ફિલ્મોનો સમાવેશ થાય છે.