Daily Horoscope
✕

અર્શી ખાનને મળી ફિલ્મ બાહુબલી પ્રભાસ થશે હીરો

Updated: સોમવાર, 22 જાન્યુઆરી 2018 (12:53 IST)
બિગ બૉસમાં ધમાલ મચાવ્યા પછી અર્શી ખાનના સારા દિવસ શરૂ થઈ ગયા  છે. સારા દિવસોની વાત આ માટે કરાઈ રહી છે કારણકે જલ્દી આવામ અર્શીને જલ્દી મોટા પરદા પર જોવાશે ખબર પાકી છે કારણકે અર્શી ખાનએ આપી છે. અર્શીએ તેમના ટ્વિટર અકાઉંટ પર લખ્યું, અર્શીને એક મોટી ફિલ્મ માટે સાઈન કરી લીધું છે. તેમાં એ મેગા સ્ટાર પ્રભાસ પણ મુખ્ય રોલમાં છે. તેણે ન માત્ર તેમની ફિલ્મના વિશે જણાવ્યું પણ સાથે સાથે સલમાન ખાન, કલર્સ ટીવી એંડેમાલ બિગ બૉસ અને અભિષેક રેગેએ ધ્નયવાદ પણ આપ્યું. અર્શીએ આ ટ્વીટ થી સાફ છે કે ફિલ્મ તો તેણે મળી જ ગઈ છે. પણ આ કયાં વિશે થશે. તેનો રિલ શું હશે તેણી હવે તેણે કોઈ જાણકારી નથી. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

નવરાત્રિ સ્પેશિયલ ઉપવાસનો જાળીદાર ઢોસો અને તાજા નારિયેળની ચટણીની રેસિપી

પ્લેટલેટ્સ માટે પંચામૃત છે આ 5 વસ્તુઓ, ડેંગૂમાં ઝડપથી વધવા માંડશે Platelets

નવરાત્રી સ્પેશિયલ ફરાળી થાળી: એકસાથે બનાવો 4 સ્વાદિષ્ટ ઉપવાસની વાનગીઓ

સ્વાદિષ્ટ રાજગરાનો ઉપમા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને બનાવવામાં સરળ

Navratri Health Tips 2026: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

આગળનો લેખ
Show comments