Daily Horoscope
✕

6 Years Of Baahubali:- બાહુબલી બનવા માટે પ્રભાવ્સએ નકાર્યા હતા ઘણા ઑફર્સ આટલા કરોડ રૂપિયામાં સાઈન કરી હતી આ બ્લૉકબસ્ટર ફિલ્મ

Updated: શનિવાર, 10 જુલાઈ 2021 (11:56 IST)
બાહુબલી દ બિગનિંગનો ક્રેજ આજે પણ છે. બાહુબલી ફિલ્મ માટે જેવો ઉત્સાહ જોવાયા હતા આવુ કદાચ કોઈ ફિલ્મ માટે નહી જોવાયું. આજે આ બ્લૉકબસ્ટર ફિલ્મને રીલીજ થયા છ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ તે 
ફિલ્મ છે જેને હિંદી સિનેમામાં રેકાર્ડ તોડ કલેક્શનનો ઈતિહાસ રચ્યુ હતું. આ ફિલ્મમાં પ્રભાવ્સ અને અનુષ્કા શેટ્ટીની જોડી સાથે જોવાઈ હતી. 
બાહુબલી દુનિયાભરથી 650 કરોડની કમાણી કરનારી પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ બની હતી. તેમજ પ્રથમ ગેર-હિંદી ફિલ્મ ડબિંગ પછી 100 કરોડથી વધારે કમાણી કરનારી ફિલ્મને ઉદાહરણ પણ લખ્યા. 
આ ફિલ્મએ સાઉથ સુપરસ્ટાર પ્રભસએ રાતો રાતે ઈંટરનેશનલ સ્ટાર બનાવી દીધું હતું. જેનો ડંકો અત્યારે માત્ર સાઉથની ફિલ્મો સુધી સીમિત નહી હતું. પણ પ્રભાસએ તેમના એક્ટીંગથી આખી દુનિયાને તેમનો દીવાનો બનાવી દીધુ હતું. સ્થિતિ આ હતી કે પ્રભાસની પાસે લગ્ન માટે 5000થી વધારે રિશ્તા આવ્યા હતા. આ વાત તેણે એક ઈંટરવ્યૂહના દરમિયાન જણાવી હતી. 
આ ફિલ્મના હીરો પ્રભાસ એક વારમાં જ એક ફિલ્મ કરવા પસંદ કરતા હતા અને તેમની દરેક મૂવીનો શૂટ આશરે 300થી 600 દિવસ ચાલે છે. સૌથી ખાસ વાત આ છે કે 100 કરોડ કમાવનારી ફિલ્મ બાહુબલીના શૂટ પાંચ વર્ષ સુધી ચાલ્યુ હતું. આ ફિલ્મની શૂટિંગન દરમિયાન પ્રભાસને ઘણી મોટી ફિલ્મોના ઑફર આવ્યા પણ તેણે બધી ફિલ્મોને ન કહી દીધું અને આ ફિલ્મને તેમન કરિયરના પાંચ વર્ષ આપ્યા. 
 
બાહુબલી માટે પ્રભાસને 1.5 કરોડ રૂપિયાની કીમતના જિમ ઈક્વિપમેંટસ ફિલ્મ નિર્માતાની તરફથી ગિફ્ટ કર્યા હતા. તે પ્રભાસને મનભાવતા રૂપમાં જોવા ઈચ્છે છે. જેના મુજબ તેને વજન વધારવુ હતું અને જાડુ નહી જોવાવુ હતું. પ્રભાસને બાહુબલી માટે 25 કરોડ રૂપિયા મળ્યા હતા.  

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

આગળનો લેખ
Show comments