ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 8 જુલાઈ 2021 (17:47 IST)

Video- તૂફાનના સૉંગમાં રોમાંટિક અંદાજમાં જોવાયા ફરહાન અને મૃણાલ

Toofan Trailer- બૉલઈવુફ એક્ટર ફરહાન અખ્તર (Farhana akhtar) ની ફિલ્મ તૂફાન (Toofan) નો ગીત "જો તુમ આ ગએ હો" (Jo Tum Aa Gaye Ho) રિલીજ થઈ ગયુ છે. ગીતમાં ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુરનો રોમાંટિક અંદાજ જોવા મળી રહ્યુ છે. ગીત રીલીજ થતા જ સોશિયલ મીડિયા પર ટ્રેડ થવા લાગ્યુ છે. ફિલ્મના આ મ્યુજિક વીડિયોમાં ફરહાન અને મૃણાલની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી જોવાઈ છે જે દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ રોમાંટિક સૉંગને પ્લેબેક સિંગિંગ અરીજીત સિંહએ ગાયુ છે તેમજ તેના લીરીક્સ જાવેદ અખ્તરએ લખ્યા છે. 
ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુર ફિલ્મ તૂફાન 16 જુલાઈને ડિજિટલ રીલીજ થનારી છે. ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ફિલ્મ ડોંગારીના એક ગુંડા અજીજ અલી (ફરહાન અખ્તર) ના વિશે છે. જે એક બૉક્સરના રૂપમાં સફળતા મેળવે છે અને માત્ર એલ ભૂલથી બધુ ગુમાવે છે. ફિલ્મ ડ્રામા પેદા કરે છે. કારણકે અજીજ અલી બધી મુશેક્લીઓની સામે પરત કરવાની કોશિશ કરે છે. ફિલ્મમાં ફરહાન અખ્તરની ગર્લફ્રેંડની ભૂમિકામાં મૃણાલ ઠાકુરા અને અજીજના કોચના રૂપમાં પરેશ રાવલ છે. 
 
રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત ફિલ્મ તૂફાનમાં ફરહાન અખ્તર અને પરેશ રાવલના સિવાય મૃણાલ  ઠાકુર, સુપ્રિયા પાઠક કપૂર, હુસેન દલાલ, ડો.મોહન આગાશે, દર્શન કુમાર અને વિજય રાજ ​​પણ છે. આ અગાઉ વર્ષ 2013 માં, રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તર તેઓએ રિલીઝ થયેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' માં સાથે કામ કર્યું હતું. ફિલ્મ 'ટૂફાન' વર્ષ 2020 માં 2 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેની રિલીઝ મુલતવી રાખવામા