ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 મે 2021 (11:31 IST)

જેસ્મિન ભસીનએ પોસ્ટ કરી બેકલેસ ટૉપમાં સિજ્જ્લિંગ ફોટા, જોઈને ટ્રોર્લસ બોલ્યા તમારાથી આ આશા નહી હતી

બિગ બૉસ 14ની ચર્ચિત કંટેસ્ટેંટ જેસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર જોરદાર એક્ટિવ રહે છે. તે તેમના ફેંસ વચ્ચે ચર્ચામાં બની રહેવા માટે રોચક પોસ્ટ શેયર કરતી જોવાય છે. તેમજ તાજેતરમાં જેસ્મીન 
કેટલાક એવા જ કારણથી ચર્ચામાં આવી છે. તેણે તેમના એક ફોટોશૂટ કરી ફોટા શેયર કરી છે. જેમાં તે બેકલેસ ટૉપ પહેરી ખૂબ બોલ્ડ પોજ આપતી જોવાઈ રહી છે. આ ફોટાએ ઈંટરનેટ પર હલચલ મચાવી નાખી 
છે. પણ કેટલાક લોકોને તેમના આ અંદાજ પસંદ નહી આવ્યુ છે. 
 
જેસ્મિનએ જોવાયા બોલ્ડ અંદાજ 
હકીકત જેસ્મિન ભસીનએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર લેટેસ્ટની એક ફોટા શેયર કરી છે. જેમાં તે એક કાઉચ પર બેસીને બેકલેસ ડ્રેસ ફ્લાંટ કરી રહી છે. તેણે સફેદ રંગનો ટૉપ પહેર્યુ છે. જે પાછળથી માત્ર 
 
દોરીના સહારા ટકાયેલુ છે અને તેની સાથે વ્હાઈટ રંગની સ્કર્ટ પેયર કરી છે. જાહેર પર આ ફોટામાં જેસ્મિન ખૂબ હૉટ નજર આવી રહી છે. અહીં જુઑ જેસમિન દ્વારા શેયર કરી ફોટા 
લોકો માટે આ રીતે કમેંટ કરવી 
એક્ટ્રેસની આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના પર ફેંસ તેમના ખૂબ વખાણ કરતા જોવાઈ રહ્યા છે પણ કેટલાક લોકોને જેલ્સ્મિનની બોલ્ડનેસ ન ભાવી. આ કાતણે લેટલાક લોકોએ કમંટ કરતા કહ્યુ કે "તમારાથી આ આશા નહી હતી" એક યૂજરએ જેસ્મિનની ડ્રેસ પર કમેંટ કરતા કહ્યુ સુધી કહ્યુ કે માત્ર ઢકાયેલા કપડામાં જ સારી લાગે છે. એક યૂજરનો ધ્યાન જેસ્મિનની પાછળ નજર આવી રહ્યા સ્વિચબોર્ડ પર પણ ગયુ અને તેણે એક્ટ્રેસને સ્વિચ ઠીક કરાવવાની સલાહ દીધી.