બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 18 મે 2021 (15:35 IST)

કંગના રનૌતનો કોરોના ટેસ્ટ નેગેટિવ બોલી નહી જણાવીશ વાયરસને કેવી રીતે હરાવ્યો

કંગના રનૌતનો કોરોન ટેસ્ટ નેગેટિવ આવી ગયુ છે. તેણે આ જાણકારી તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. કંગનાએ આ પણ લખ્યુ છે કે આ રોગને તેણે કેવી રીતે હરાવ્યો તેના વિશે ઘણુ બધુ જણાવાવા ઈચ્છે છે 
પણ નહી જણાવશે. કંગનાએ 8 મે ને કોરોના પૉઝિટિવ થવાની જાણકારી આપી હતી. તેણે કોવિડ થવાનો પોસ્ટ કર્યુ હતુ. તે પછી ઈંસ્ટાગ્રામ ડિલીટ કરી નાખ્યુ હતું. 
 
બોલી વાયરસને અનાદરથી લોકો ગુસ્સા થઈ જાય છે. 
કંગનાએ તેમની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ, આજે હું કોવિડ નેગેટિવ થઈ ગઈ છું. મેં વાયરસને કેવી રીતે હરાવ્યો આ વિશે ઘણુ બધુ બોલવા ઈચ્છુ છુ પણ મને કોવિડ ફેન કલ્બસને આઘાત ન કરવા માટે કીધું 
 
છે...હા વાયરસ માટે થોડો પણ અનાદર જોવાવો તો સાચે કેટલાક એવા લોકો છે જેને આઘાત લાગે છે. ઠીક તમારા પ્રેમ અને શુભકામનાઓ માટે આભાર 
ઈંસ્ટાગ્રામથી હટાવી દીધુ હતુ કંગનાએ કોરોના પોસ્ટ
કંગના રનૌતએ છેલ્લી 8 મેને તેમના કોવિડ પૉઝિટિવ થવાની જણકારી આપી હતી. તેણે ધ્યાન લગાવતી મુદ્રામાં તેમની ફોટા પોસ્ટ કરી હતી સાથે મેસેજ પણ લખ્યુ હતુ. પણ ઈંસ્ટાગ્રામએ કંગનાનો તે પોસ્ટ 
હટાવી દીધુ હતું. 
 
કંગનાએ લખ્યુ હતુ હુ તેને ખત્મ કરી નાખીશ
કંગનાએ તેમની એક ફોટા શેયર કરી જેમાં તે ધ્યાન મુદ્રાનાં છે. તેણે છેલ્લા કેટલાક દિવસોથી થાક અને નબળાઈ અનુભવી રહી છુ અને મારી આંખમાં હળવા બળતરા થઈ રહ્યા હતા. હિમાચલ જનાવી આશામાં કાલે મે મારો ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તેનો પરિણામ આવ્યો છે. હું કોવિડ પૉઝિટિવ છુ. મે પોતાને ક્વારંટીન કરી લીધો છે. મને નથી ખબર કે આ વાયરસ મારા શરીરમાં છે. હવે મને ખબર પડી છે હુ તેને ખત્મ કરી નાખીશ.