સોમવાર, 20 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (21:24 IST)

ટ્વિટરથી સસ્પેંડ થતા પર કંગના રનૌતના Koo App ફાઉંડરએ કર્યો સ્વાગત બોલ્યા આ તમારો ઘર છે....

kangana ranaut
કંગના રનૌત આ દિવસો જોરદાર ચર્ચામાં છે ગયા મંગળવારે તેમનો ટ્વિટર અકાઉંટ સસ્પેંડ કરી નાખ્યો હતો. ત્યારબાદ કંગનાએ પ્રતિક્રિયા આપતા સાફ કરી દીધો હતો કે તેણે તેનાથી કઈક ફરક નહી પડશે કારણ કે આવાજ ઉઠાવવા માટે તેમની પાસે ઘણા બીજા પ્લેટફાર્મ પણ છે. આ આખા બાબતમાં આજે ક્રૂ એપના ફાઉંડરએ કંગનાનો સ્વાકત કર્યો છે. તેણે કૂ ને કંગના નો ઘર જણાવતા તેનાથી કહ્યુ કે તે અહીં તેમના વિચાર ખુલીને જાહેર કરી શકે છે. 
 
કંગનાનો પોસ્ટ 
કૂના કો ફાઉંડર અપ્રેય રાધાકૃષ્ણએ તાજેતરમાં કંગનાનો પ્રથમ કૂ પોસ્ટ શેયર કરતા લખ્યુ કે તે તે સત્ય કહે છે કે કૂ તેમનો ઘર છે જ્યારે બાકી બધી જગ્યા માત્ર ભાડાની છે. જણાવીએ કે કંગનાએ કૂ પર પહેલો પોસ્ટ કરતા લખ્યુ હતું- હેલો બધાને.. વર્કિંગ નાઈટ્સ આ ધાકડ ક્રૂ ના માટે લંચ બ્રેક છે. હવે કેમ ન કરે આ નવી જગ્યા છે અને ઓળખવામાં થોડો સમય લાગશે પણ ભાડાનો ઘર તો ભાડાનુ જ છે. પોતાનો તમારું ઘર કેવુ પણ પોતાનો જ હોય છે.