ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 4 મે 2021 (15:08 IST)

કંગના રનૌત ટ્વીટર અકાઉંડ સસ્પેંડ બંગાળ હિંસા પર કર્યા હતા ટ્વીટ્સ ઉઠાવી હતી રાષ્ટ્રપતિ શાસનની માંગ

કંગના રનૌતનો ટ્વીટર અકાઉંત સસ્પેંડ કરી નાખ્યુ છે. કંગનાએ બંગાળ હિંસા પર ઘણા ટ્વીટસ કર્યા હતા સાથે જ વીડિયોજ અને ફોટા શેયર કરી હતી. ટ્વીટરના નિયમોનો ઉલ્લંઘન કરવાના કારણે તેમનો અકાઉંડ સસ્પેંડ કરી નાખ્યુ છે. પણ કંગના હવે તેમના ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. તેને ત્યાં વીડિયો પોસ્ટ કર્યા છે અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. 
 
કંગનાએ પોસ્ટ કર્યા હતા હિંસાના વીડિયો 
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી કંગના આ કેસ સતત ટ્વીટર પર પોસ્ટ કરી રહી હતી. બંગાળ હિંસા પર તેણે ઘણા વીડિયોજ ફોટા અને પોસ્ટ કર્યા હતા. મમતા બનર્જીની પાર્ટી ટીએમેસીને જીત પછી ત્યાંથી આવી રહી હિંસાની ખબરો પછી કંગના ત્યાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી ઉઠાવી રહી હતી. હવે ટ્વિટરએ તેમનો અકાઉંડ સસ્પેંડ કરી નાખ્યુ છે. પણ કંગનાએ હવે તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર વીડિયો શેયર કર્યુ છે. તેમાં તે ખૂબ પરેશાન જોવાઈ રહી છે. 

વીડિયોમાં રડી કંગના કંગનાને આ વીડિયોમાં કહેતી જોવાઈ રહી છે બંગાળથી ખૂબ પરેશાન કરતી ફોટા વીડિયોજ અને ફોટા આવી રહ્યા છે. લોકોની હત્યાઓ થઈ રહી છે. ગેંગરેપ થઈ રહ્યા છે અને ઘરોને સળગાવી રહ્યા છે. કંગના કહે છે કે હું સરકારની ખૂબ મોટી સપોર્ટર છુ પણ તેનાથી નિરાશ છું. જ ઘટનાઓ થઈ રહી છે. તેના પર ધરના અને સખ્ત નિંદા કરવા ઈચ્છે છે. શા માટે ડરી ગયા દેશદ્રોહીથી? કંગના આ વીડિયોમાં રડતી જોવાઈ રહી છે અને તેણે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે.

વીડિયોમાં રડી કંગના 
કંગનાને આ વીડિયોમાં કહેતી જોવાઈ રહી છે બંગાળથી ખૂબ પરેશાન કરતી ફોટા વીડિયોજ અને ફોટા આવી રહ્યા છે. લોકોની હત્યાઓ થઈ રહી છે. ગેંગરેપ થઈ રહ્યા છે અને ઘરોને સળગાવી રહ્યા છે. કંગના કહે 
છે કે હું સરકારની ખૂબ મોટી સપોર્ટર છુ પણ તેનાથી નિરાશ છું. જ ઘટનાઓ થઈ રહી છે. તેના પર ધરના અને સખ્ત નિંદા કરવા ઈચ્છે છે. શા માટે ડરી ગયા દેશદ્રોહીથી? કંગના આ વીડિયોમાં રડતી જોવાઈ રહી 
છે અને તેણે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે.