સોમવાર, 3 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 9 મે 2021 (11:03 IST)

હવે કંગના રનૌતને થયો કોરોના હર હર મહાદેવના નારા લગાવીને બોલી હું વાયરસને ખત્મ કરી નાખીશ

kangana ranautKangana  coorn positive
અભિનેત્રી કંગના રનૌતનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. તેણે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ લખીને જાણાકારી આપી છે તેની સાથે તેણે પોતાને ક્વારંટીન કરી લીધો છે. 
પોસ્ટ લખીને આપી જાણકારી 
કંગનાએ તેમની એક ફોટા શેયર કરી જેમાં તે ધ્યાન મુદ્રાનાં છે. તેણે છેલ્લા કેટલાક દિવસોથી થાક અને નબળાઈ અનુભવી રહી છુ અને મારી આંખમાં હળવા બળતરા થઈ રહ્યા હતા. હિમાચલ જનાવી આશામાં કાલે  મે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તેમ્નો પરિણામ આવ્યો છે. હું કોવિડ પૉઝિટિવ છુ. મે પોતાને ક્વારંટીન કરી લીધો છે. મને નથી ખબર કે આ વાયરસ મારા શરીરમાં છે. હવે મને ખબર પડી છે હુ તેને ખત્મ કરી નાખીશ. 
 
આવો કોવિડ 19ને ખત્મ કરીએ 
કંગના આગળ લખે છે કે જો તમે ડરી ગયા તો આ તમને ડરાવશે આવો આ કોવિડ 19ને ખત્મ કરીએ . આ કઈ પણ નથી એક સાધારણ ફ્લૂ છે. જેને ખૂબ વધારે દબાવ્યો અને હવે આ કેટલાક લોકો પર છે હર હર મહાદેવ