ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 16 મે 2021 (17:46 IST)

કોવિડ 19 પૉઝિટિવ પતિ રાજ કુન્દ્રાથી દૂર નહી રહી શકી રહી શિલ્પા શેટ્ટી અનોખા અંદાજમાં કર્યો Kiss

Shilpa shetty
દેશમા& કોરોનાના વધતા કેસ વચ્ચે ઘણા બૉલીવુડ સેલિબ્રીટીજ પણ આ વાયરસનો શિકાર થઈ ગયા છે. ગયા દિવસો શિલ્પા શેટ્ટીનો આખુ પરિવાર કોવિડ 19થી સંક્રમિત થઈ ગયો હતો. તેમજ તે પછી એક્ટ્રેસ સોશિયલ મીડિયાથી ફેંસને બધાની હેલ્થ અપડેટની જાણકારી આપતા નજર આવી રહી છે. તાજેતરમાં શિલ્પાએ તેમના સોશિયલ મીડિયા પર કોવિડ  સંક્રમિત પતિ રાજ કુંદ્રાની એક ફોટા શેયર કરી છે. જેમાં શિલ્પા રાજને અનોખા અંદાજમાં કિસ કરતા નજર આવી રહી છે. તે સિવાય તેણે જણાવ્યુ કે કોરોનાના સમયેમાં પ્રેમ કેવો નજર આવે છે. 
;
શેયર કરી રોમાંટિક ફોટા 
શિલ્પા શેટ્ટી તેમના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર એક ફોટા શેયર કરી છે. જેમાં તે તેમના પતિ રાજ કુંદ્રાની સાથે નજર આવી રહી છે. જે બન્ન એક બીજાને કિસ કરતા જોવાઈ રહ્યા છે. પણ કોરોનાના કારણે કિસ કરવાના અંદાજ થોડો બદલી ગયો છે. આ ફોટામાં જોવાઈ રહ્યો છે કે શિલ્પા ડબલ માસ્ક પહેરીને ઉભી છે અને તેમની સામે એક અરીસો છે અને આ અરીસા કે કાંચના તે બાજુ રાજ ઉભા જોવાઈ રહ્યા છે. બન્ને કાંચના બીજી બાજુથી એક બીજાને પ્રેમ જાહેર કરતા નજર આવી રહ્યા છે. અહીં જુઓ ફોટા.