Eid 2021- ઈદ પર સાંભળો આ સુપરહિટ ગીત સલમાનએ તો દર વખતે ધમાલ કર્યો - Eid 2021- bollywood news | Webdunia Gujarati
સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (08:41 IST)

Eid 2021- ઈદ પર સાંભળો આ સુપરહિટ ગીત સલમાનએ તો દર વખતે ધમાલ કર્યો

દેશભરમાં ઈદનો તહેવાર સેલિબ્રેટ કરાઈ રહ્યો છે. પણ આ વખતે કોવિડના કારણેથી વાતાવરણ જુદો છે અને લોકો ઘરે જ રહીને ઈદ ઉજવી રહ્યા છે. હવે તહેવાર અને અવસર કોઈ પણ હોય બૉલીવુડ ન હોય 
આવુ કેવી રીતે બને. તો ચાલો તમને સંભળાવીએ ઈદ પર બનેલા એવા જ હિટ ગીત 
 
આજની પાર્ટી 
"બજરંગી ભાઈજાન" ફિલ્મ સલમાન ખાન અને કરીની કપૂરનો ગીત "આજની પાર્ટી"  સુપરહિટ થયો હતો. તેને મીકા સિંહએ ગાયુ છે. આ ગીત પરફેક્ટ પાર્ટી સૉંગ છે. 
 
યૂં શબનમી
ઈદનો અવસર હોય અને સાંવરિયાનો ગીત "યૂ શબનમી" તો જરૂરી છે. રણબીર કપૂર અને સોનમ કપૂર પર ફિલ્માવેલ આ ગીતને પાર્થિવ ગોહિલ એ ગાવ્યો છે.
 
મુબારક ઈદ મુબારક 
સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં ઈદ પર ગીત હોય છે. તેમની એવી જ એક ફિલ્મ હતી "તુમકો ના ભૂલ પાએંગે" તેમાં સલમાનની સાથે સુષ્મિતા સેન અને દીયા મિર્જાની મુખ્ય ભૂમિકા હતી. તેના ગીત મુબારક ઈદ 
મુબારકને સોનૂ નિગમએ ગાયુ છે.  
 
ચાંદ નજર આ ગયા 
ગીત "ચાંદ નજર આ ગયા " ફિલ્મ "હીરો હિંદુસ્તાની" નો છે. ફિલ્મમાં અરશદ વારસી અને નમ્રતા શિરોડકરની જૉડી છે. ગીતને સોનૂ નિગમ, અલકા યાગનિક અને ઈકબાલએ ગાયુ છે.
 
વલ્લાહ રે વલ્લાહ 
તીસ માર ખાંમાં અક્ષય કુમાર અને કટરીના કૈફ પર ફિલ્માયો ગીત વલ્લાહ રે વલ્લાહ ગીત ઈદના સેલિબ્રેશનને જોવાય છે. 
 
અર્જિયાં 
ફિલ્મ દિલ્લી 6 ના ગીત અર્જિયાની શરૂઆતમાં જામા મસ્જિદના  એક સીન થી હોય છે. જ્યાં લોકો ઈદ સેલિબ્રેટ કરી રહ્યા છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે સોનમ કપૂરની મુખ્ય ભૂમિકા છે.