શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (14:37 IST)

આ એક્ટ્રેસ થઇ કોરોનાથી સંક્રમિત, વેક્સિન ના લગાવવા પાછળનું કારણ જણાવ્યું

બોલીવુડ એક્ટ્રેસ પૂજા બેદી કોરોનાથી સંક્રમિત થઇ છે. સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને આ વિષે જાણકારી આપી છે.
પૂજા બેદીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયાથી આપી છે. તેણે એક વીડિયો શેયર કર્યુ છે જણાવીએ કે પૂજા બેદીએ અત્યાર સુધી અન તો કોરોના માટે કોઈ વેક્સીન લગાવાઈ છે અને ન જ તેનો કોઈ ઈરાદો છે.