ફિલ્મોમાં આવતા પહેલા આટલો હતો Zareen Khan નો વજન બનવા ઈચ્છતી હતી ડાક્ટર

Last Modified શુક્રવાર, 14 મે 2021 (17:21 IST)
બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ વીરથી ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ જરીન ખાન 14 મેને તેમનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. કેટરીના કૈફની હમશ્ક્લ કહેવાતી એક્ટ્રેસ જરીન ખાન અત્યારે જેટલી ફિટ
એંડ ફાઈન જોવાય છે તેટલી જ કરિયર શરૂ કરવાથી પહેલા ન હતી.
તેમના કૉલેજના સમયે જરીન ખાનનો વજન 100 કિલો હતો. પણ ફિલ્મોમાં આવ્યા પછી તેણે તેમનો વજન ખૂન ઓછુ કર્યો અને ફિટ એંડ ફાઈનની લિસ્ટમાં શામેલ થઈ. તેમની આ યાત્રા ખૂબ મુશ્કેલ રહી.
જરીનએ ક્યારે મૉડલિંગ કે ફિલ્મો વિશે નહી વિચાર્યો હતો. તે ડાક્ટર બનવા ઈચ્છતી હતી પણ પરિવારની સ્થિતિને જોઈ તે ડાક્ટર ન બની શકી અને કૉલ સેંટરમાં કામ કરવા લાગી. ફિલ્મોમાં આવ્યા પછી
એક્ટ્રેસએ ખૂબ પરસેવો વહાવ્યો અને પોતાનો વજન ઓછુ કર્યો.
એક ઈંટરવ્યૂહના સમયે જરીન ખાન કહ્યો હતો મે મારો વજન ફિલ્મો માટે નહી પણ મીડિયા માટે ઘટાડયો છે કારણ કે તમે બધા મને બહુ ક્રિટિસાઈજ કરતા હતા.

સમાચાર પ્રમાણે એક્ટ્રેસએ તેમની ડેબ્યૂ ફિલ્મ વીર માટે 30 કિલો વજન ઓછુ કર્યો હતો. કારણકે આ ફિલ્મમાં તેણે સલમાનના અપોજિટ એક રાજકુમારીની ભૂમિકા ભજવી હતી પણ આટલુ જ ઘણો નથી એક્ટ્રેસ
સ્લોમ અને ટ્રીમ જોવાવા માટે યોગ, કાર્ડિયો બૂટકેંપ અને સ્પેશલ વેટ લૉસ ટ્રેનિંગ પણ લીધી હતી.
આ પણ વાંચો :