ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 13 મે 2022 (11:01 IST)

Sunny Leone Birthday- અરબાજ ખાનના સવાલ સાંભળી ખૂબ રડવા લાગી હતી સની લિયોની આજે પણ ચર્ચામાં છે આ વીડિયો

sunny leone
બૉલીવુડમાં તેમની અદાઓથી લાખો લોકોને દીવાના બનાવનારી સની લિયોન આજે તેમનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. સની લિયોની નામથી એક્ટ્રેસેસની લિસ્ટમાં શામેલ છે. જે પણ હોય સની હમેશા તેમના પાસ્ટ અને પર્સનલ જીવનથી સંકળાયેલા સવાલોના જવાબ નિડર થઈને આપે છે. 
 
સનીનો આ જ અંદાજ તેમના ફેંસને ખૂંબ પસંદ છે. કઈક આવુ જ સનીનો અંદાજ અરબાજ ખાનના ચેટ શો  પિંચ બૉયમાં જોવા મળ્યો હતો. પણ આ  શોમાં સની અરબાજ દ્વારા પૂછાયેલા એક સવાલથી આટલી દુખી થઈ ગઈ હતે કે તે શોમાં ફૂટી-ફૂટીને રડવા લાગી હતી. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો આજે પણ વાયરલ થતો રહે છે અને તેની ખૂબ ચર્ચા હોય છે ચાલો જાણીએ ચેટ શો પિંચ બૉયમાં અરબાજએ કર્યો હતો આ સવાલ 
વર્ષ 2019માં ચેટ શો પિંચ બૉયમાં સની ગેસ્ટના રૂપમાં શામેલ થઈ હતી. શોના સમયે અરબાજએ સનીની એક જૂની પોસ્ટ પર કરેલ કમેંટની ચર્ચા કરતા તેનાથી સવાલ કર્યો હતો કે સનીએ એક પોસ્ટથી પ્રભાકર નામના એક વ્યક્તિ મેડિકલ ટ્રીટમેંટ માટે તેણે મદદ માંગી હતી. સની લિયોનના આ પોસ્ટ ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ તેણે ખૂબ ટ્રોલ કર્યો હતો. 
અરબાજના સવાલનો જવાબ આપતા રડી પડી હતી સની લિયોન 
પણ આ આખા બનાવને લઈન સની જ્યારે પણ જણાવે છે તો તે ફફકીને રડી પડી. સનીએ કહ્યુ અમે તેને બચાવી ન શક્યા તેનો ખૂબ દુખ છે. જણાવીએ કે પ્રભાકર નામના માણસને સનીંની દીકરી નિશા મામ કહીને બોલાવતી હતી અને આ સંબંધથી સનીનો તે મુંહબોલ્યા ભાઈ લાગતો હતો. પ્રભાકર એક ગંભીર રોગથી ઝઝૂમી રહ્યા હતા તેમની કિડની ખરાબ થઈ ગઈ હતે અને ડાક્ટરએ કિડની ટ્રાંસપ્લાંટ કરવાની સ્લાઅહ આપી હતી. સનીનો પોસ્ટ આ સંબંધી હતો.