1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (10:29 IST)

અનુષ્કા શર્માએ પ્રેગ્નેંટ મહિલાઓ માટે શેયર કર્યુ હેલ્પલાઈન નંબર જણાવ્યુ કેવી રીતે કોરોનાકાળમાં 24 કલાક મળશે મદદ

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસો સામાજિક કાર્યોમાં જોશની સાથે  રૂચિ જોવાઈ રહી છે. તાજેતરમાં તેમના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે કોવિડ રિલિફ ફંડ એકત્ર કરવા અનુષ્કા લાઈમ લાઈટમાં 
હતી.તે સિવાય હવે તે ગર્ભવતી અને તાજેતરમાં બનતી મહિલાઓની મદદ કરવાની જવાબદારી ઉઠાવી છે. 
અનુષ્કાએ તેના માટે એક હેલ્પલાઈન નંબર શેયર કર્યુ છે જેથી મહિલાઓને મેડિકલ મદદ પહોંચાડવામાં મદદ મળી શકે. 
 
હેપ્પી ટૂ હેલ્પથી સંકળાયેલી અનુષ્કા શર્મા 
અનુષ્કા શર્મા તેમના ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યુ કે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) હેપ્પી ટૂ હેલ્પથી હેઠણ ગર્ભવતી અને તાજેતર માતા બનેલી મહિલાઓને મેડિકલ હેલ્પ આપવા માટે હેલ્પલાઈન નંબર શેયર કર્યુ છે. મેડિકલ મદદ આપવા માટે NCW ની ટીમ ચોવીસ કલાક મળશે. 
 
ઈ મેલ આઈડી-વાટસએપ નંબર કર્યુ શેયર 
અનુષ્કાએ હેલ્પલાઈન નંબરની સાથે ઈ મેલ આઈડી શેયર કર્યુ છે. આ હેલ્પલાઈનનો વાટસએપ નંબર 9354954224 છે, જ્યારે ઈમેલ આઈડી [email protected] છે. હેલ્પલાઈન નંબરના સિવાય આપલે ઈ-મેલ આઈડી પર પણ મદદ મળશે.