1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (13:06 IST)

જેકલીન ફર્નાડીસ થઈ ટૉપલેસ બેડ પર બેસીને ચાદરથી તેમના તનને છુપાવતી આવી નજર

Photo : Instagram
બૉલીવુડની ખૂબજ સુંદર અને ટેલેંટેડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીસની એક ટૉપલેસ ફોટા ઈંસ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેકલીનની આ બૉલીવુડના પ્રખ્યાત સેલિબ્રીટી ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીએ તેમના 
ઈંસ્ટાગ્રમ પર શેયર કરી છે. 
ચાદરમાં લિપટી જોવાઈ જેકલીન 
ફોટાને જોઈને લાગી રહ્યુ છે કે જેકલીનએ ડબ્બૂ રતનાનીના કેલેંડર 2021 માટે આ ટૉપલેશ ફૉટોશૂટ કરાવ્યુ છે. જેકલીનની આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ફોટામાં જેકલીન બેડ પર બેસી વ્હાઈટ્ ચાદરથી તેમના તનને કવર કરતા જોવાઈ રહી છે. ખુલ્લા મેસી વાળમાં જેકલીન ખોબ હસીન અને હૉટ લાગી રહી છે. 
 
તેનાથી પહેલા પણ કરાવ્યા છે હૉટ ફોટોશૂટ 
જણાવીએ કે તેનાથી પહેલા પણ જેકલીન ડબ્બૂ રતનાનીના કેલેંડરના ટૉપલેસ થઈ છે. વર્ષ 2019માં જેકલીન વ્હાઈટ ટૉવલ પહેરી ફોટોશૂટ કરાવ્યુ હતું. ફોટામાં તે હવામાં છલાંગ લગાવતી નજર આવી હતી. તેમન વર્ષ 2016 કેલેંડરમાં જેકલીન બૉક્સીગ ગ્લવ્સથી તેમના શરીરને છુપાવતી નજર આવી હતી.