આમિર ખાનના તલાક પછી દીકરી આઈરાએ કર્યુ આવુ પોસ્ટ થોડા જ કલાકોમા& જ થયું વાયરલ

aamir khan
Last Modified સોમવાર, 5 જુલાઈ 2021 (09:39 IST)
અને કિરણ રાવએ શનિવારે જ્યારે તેમના તલાક લેવાની જાહેરાત કરી તો બધા ચોંકી ગયા. તેમના જુદા થવાના પર ઘણા સિતારોએ તેમની સલાહ રાખી અને કહ્યુ કે તેમની પર્સનલ લાઈફ છે તેનો
સમ્માન કરવું જોઈએ. આમિર અને કીરણએ તેમના વાતમાં કહ્યુ કે તે સારા મિત્રો રહીશ અને તે એક નવી શરૂઆતમાં જોવો જોઈએ. આ વચ્ચે આમિરની દીકરી આઈરા ખાનએ એક પોસ્ટ કર્યુ જે જોતા જ જોતા
વાયરલ થઈ ગયું.
વાયરલ થયેલ આઈરાનો પોસ્ટ
આઈરા ફિલ્મોથી દૂર છે પણ સેલિબ્રિટી કિડ હોવાના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિય્કા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. અત્યારે જ્યારે આઈરાએ આમિર અને કિરણના તલાક પછી પ્રથમ પોસ્ટ કરી તો તે
ચર્ચામાં આવી ગયું. થોડા જ કલાકોમાં તેમનો આ પોસ્ટ વાયરલ થઈ ગયું.
Photo : Instagram
વિચારમાં પડી ગયા ફેંસ
આઈરાએ તેમના ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ- આવતું રિવ્યૂ કાલે! આગળ શુ થશે? તેમને આ પોસ્ટ પછી ફેંસ પર વિચારમાં પડી ગયા કે આખરે કાલે તે કયાં વિશે વાત કરશે.

આમિર કિરણનો વીડિયો
જણાવીએ કે રવિવારને આમિર અને કિરણનો એક વીડિયો સામે આવ્યુ જેમાં તેણે ફેંસની સામે તેમની વાત રાખી. વીડિયોમાં આમિર કહે છે કે તો તમે લોકોને દુખ પણ થયુ હશે, સારું નથી લાગ્યુ, શૉક લાગ્ય હશે.

અમે માત્ર આટલુ જ કહેવા ઈચ્છે છે કે અમે બન્ને ખુશ છે અને અમે એક પરિવાર છે. અમારા સંબંધમાં ફેર આવ્યુ ચે પણ અમે લોકો એક્બીજાની સાથે જ છે તો તમે લોકો ક્યારે આવુ નથી વિચારશો.


આ પણ વાંચો :