રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (15:26 IST)

બ્લેક બિકની પહેરી જસલીન મથારૂએ મચાવ્યુ કહર, હૉટ ફોટા વાયરલ

બિગ બૉસ 12માં અનૂપ જલોટાની સાથે ભાગ લીધા પછી જસલીન મથારૂ સતત ચર્ચામા બની રહે છે. બિગ બૉસમાં તેમના ગ્લેમરસ લુક્સથી દર્શકોને દીવાનો બનાવતી જસલીન મથારૂ આ દિવસો ગોવામાં હૉલીડે ઈંજાય કરી રહી છે. જસલીનએ સોશિયલ મીડિયા પર તેમની બોલ્ડ ફોટા શેયર કરી છે. 
Photo : Instagram
જસલીન મથારૂ આ ફોટામાં તે ખૂબ બોલ્ડ અને હૉટ લાગી રહી છે. ફોટામાં પુલ કાંઠે સૂઈ જસલીનનો સ્વેગ જોવા મળે છે. બ્લેક બિકનીમાં જસલીનની આ બોલ્ડ ફોટા ફેંસના વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. 
Photo : Instagram
હાઈ બન, સનગ્લાસેજમાં બિકની બૉડી ફ્લાંટ કરી રહી જસલીનનો ટશન જોવા બને છે. જસલીન મથારૂનો આ બોલ્ડ અંદાજ તેનાથી પહેલા બિગ બૉસના ઘરમાં ખૂબ જોવાયું છે. તે હમેશા પુલમાં બિકનીમાં ઉતરતી હતી. 
Photo : Instagram
ધંધાથી સિંગર જસલીન આજકાલ ઘણા ઈવેંટસનો ભાગ બની રહી છે. તેને ભજન સમ્રાટ અનૂપ જલોટાથી સંગીત શીખ્યું છે. જસલીન ફિટનેસને લઈને પણ ખૂબ સાવધાન રહે છે અને જિમમાં ખૂબ પરસેવું વહાવે છે.