Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રાઈવર પર ફૂટયો મલાઈકા અરોરાનો ગુસ્સો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (12:40 IST)
મલાઇકા અરોરા એક બીજા કારણસર હેડલાઇન્સમાં રહે છે. મલાઇકા છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે પણ ચર્ચામાં છે. પરંતુ મલાઇકા એક બીજા કારણથી સમાચારોમાં છે.
મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી ગુસ્સે ભરાયેલી જોવા મળી રહી છે. વીડિયોમાં મલાઇકા ફોન પર કોઈની સાથે ગુસ્સે થઈને વાત કરી રહી છે. આ વીડિયોમાં મલાઈકા તેની બહેન અમૃતા અરોરા સાથે પણ જોવા મળી રહી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ચા સાથે મીઠી નારિયેળની રોટલી સ્વાદ એવો છે કે મનને ખુશ કરી દેશે.

આ 5 ઉપાયોથી એક સાથે કંટ્રોલ થશે તમારુ High BP અને Cholesterol, ડોક્ટરનો આ ઉપાય બચાવી લેશે તમારો જીવ

કાશ્મીરી યખની રેસીપી

સાસુ સાથે કેવી રીતે રહેવું ? સંબંધોમાં કડવાશ ઘટાડવા માટે તમે શું કરી શકો છો?

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

આગળનો લેખ
Show comments