રવિવાર, 10 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (15:32 IST)

મલાઈકા અરોડાની હૉટ ફોટા જોઈને અર્જુન કપૂરના દિલમાં લાગી આગ, કર્યું આ કમેંટ

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા તેમના સ્ટાઈલ સ્ટેટમેંટ માટે ઓળખાય છે. 45 વર્ષની ઉમ્રમાં પણ મલાઈકા જે રીતે પોતાને મેંનટેન કર્યું છે તે સાચે વખાણભર્યું છે
Photo : Instagram
તાજેતરમાં મલાઈકા અરોરા વોગ બ્યૂટી અવાર્ડસમાં ખૂબ હૉટ અંદાજમાં પહોંચી. મલાઈકા આ  અવાર્ડ શોમાં વ્હઋ કલરનો ડીપ એંડ બ્રાડ નેક ગાઉન પહેરીને પહોંચી હતી. 
 
તેમના આ ખૂબ ગ્લેમરસ ગાઉનની સાથે મલાઈકાએ ડાર્ક લિસ શેડ યૂજ કરી હતી. તે સિવાય કોઈ પણ જ્વેલરી કેરી નહી કરી હતી. 
Photo : Instagram
મલાઈકાએ અવાર્ડ શોમાં જવાથી પહેલા એક ફોટોશૂટ કરાવ્યુ છે તેની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. મલાઈકાની આ ફોટા તેમના ફેંસને પણ બહુ પસંદ આવી રહી છે.