ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (17:37 IST)

મલાઈકા અરોડાએ શેયર કરી ટૉપલેસ ફોટા, હૉટ અંદાજ જોઈ ફેંસ થયા ઘાયલ

મલાઈકા અરોડા બૉલીવુડ એક્ટર અર્જુન કપૂરની સાથે તેમના સંબંધની સાથે સાથે સોશિયલ મીડિયા પર તેમની હૉટ અને બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં મલાઈકાએ તેમની એક બોલ્ડ થ્રોબેક ફોટા ફેંસની સાથે શેયર કરી છે. 
Photo : Instagram
આ બ્લેક એંડ વ્હાઈટ ફોટામાં મલાઈકા સમુદ્ર કાંઠે ટૉપલેસ નજર આવી રહી છે. આ ફોટામાં માત્ર તેમની બેક સાઈડ જ જોવાઈ રહી છે. મલાઈકાએ તેમની આ ફોટને શેયર કરતા લખ્યુ #Repost @farrokhchothia with @get_repost With the eternal Malaika, #archives.
 
મલાઈકાની આ ફોટા 18 વર્ષ જૂની છે. જેને એક ફોટોગ્રાફરએ શેયર કરી હતી. તેમજ મલાઈકાએ તેને રીપોસ્ટ કર્યું છે. ફોટામાં મલાઈકાને જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે 18 વર્ષ પહેલા જેટલી ફિટ અને હોટ હતી આજે પણ તેટલી જ સ્ટનિંગ લાગે છે.