1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 16 મે 2019 (09:32 IST)

સ્પોર્ટ્સ બ્રા પહેરીને ઊંઘી લટકી મલાઈકા

વધતી વયમાં ખુદને કેવી રીતે જવાન રાખી શકાય છે તેનુ રહસ્ય બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા  (Malaika Arora) સારી રીતે જાણે છે. 44ની વય પાર કરી ચુકેલી મલાઈકા  (Malaika Arora) આજે પણ 20-25 વર્ષની અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની ફિગર અને ફિટનેસના વખાણ સમગ્ર બોલીવુડ કરે છે. પોતાની ફિટનેસને કાયમ રાખવા માટે મલાઈકા કલાકો જીમમાં પરસેવો પાડે છે. પોતાના વર્કઆઉટનો વીડિયો મલાઈકા મોટેભાગે સોશિયલ મીડિયા પર શેયર કરે છે. તાજેતરમાં મલાઈકાએ એક આવો જ વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો. આ વીડિયોમાં મલાઈકા એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.  વીડિયો પોસ્ટ કરવાના 2 કલાકની અંદર જ તેને 4 લાખથી વધુ લોકોએ જોઈ નાખ્યો છે.